2 કરિંથીઓને પત્ર 1:8 - કોલી નવો કરાર8 વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી. အခန်းကိုကြည့်ပါ။ |
તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.