2 કરિંથીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર6 પણ જો આપડે દુખ સહન કરી છયી તો આ તમારા આશ્વાસન અને તારણ હાટુ જ છે, અને જો આપડે આશ્વાસન પામી છયી, તો આ ઈ હાટુ કે અમે તમને આશ્વાસન આપી કે, તમે પણ ઈ જ દુખોને ધીરજથી સહન કરી હકો, જે અમે સહન કરી રયા છયી. အခန်းကိုကြည့်ပါ။ |