Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 1:24 - કોલી નવો કરાર

24 અમે તમારા વિશ્વાસ ઉપર રાજ કરી છયી એમ નય, પણ તમારી રાજી-ખુશીમાં મદદ કરનારા છયી; કેમ કે, તમે વિશ્વાસથી મજબુત રયો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 1:24
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો પછી ઈ બીજા ચાકરોને મારવા મંડશે અને દારુડીયાઓની હારે ખાવા પીવા મંડશે.


મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.


આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ,


આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.


હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો,


આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું.


કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો.


કેમ કે, અમે પોતાને નય, પણ ઈસુ મસીહને પરભુ તરીકે પરગટ કરી છયી, અમે તો ઈસુ મસીહ હાટુ તમારા ચાકરો જ છયી.


કેમ કે જઈ આપડે આ પૃથ્વી ઉપર જીવી રયા છયી, આપડે વિશ્વાસથી પરભુનું અનુસરણ કરી છયી, નજરે જોયીને નય.


અને જે લોકો તમને હોપવામાં આવ્યા છે, તેઓને આદેશ દેતા ફરોમાં, જેમ એક શાસન કરનાર પોતાના લોકોને આદેશ દેય છે, પણ એના હાટુ એક દાખલો બનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ