Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 1:17 - કોલી નવો કરાર

17 જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 1:17
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ.


પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.


તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


જઈ બોવ બધા લોકો જગતના લોકોની જેમ અભિમાન કરે છે, તો હું પણ અભિમાન કરય.


પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.


ઈ હાટુ અમે જેમ કે, હું પાઉલ એકવાર નય, પણ ઘણીય બધીવાર તમારી પાહે આવવાની કોશિશ કરી, પણ અમને તમારી પાહે આવવા હાટુ શેતાને રુકાવટ કરી.


પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ