Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:9 - કોલી નવો કરાર

9 જઈ કોય રંડાયેલ બાય 60 વરહથી વધારે ઉમરની હોય, અને ઈ પોતાના ધણી પ્રત્યે વિશ્વાસુ રય હોય. તો તુ એને રંડાયેલ બાયુની યાદીમાં ઉમેરી હકછો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:9
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

મંડળીના સેવકો પોતાની બાયડીના વિશ્વાસુ હોવા જોયી, અને પોતાના બાળકો અને ઘરનું હારુ સંસાલન કરનારા હોવા જોયી.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


પણ જુવાન રંડાયેલી બાયુના નામ યાદીમાં લખવા નય, કેમ કે, જઈ તેઓને લગન કરવાની ઈચ્છા થાય તઈ તેઓ મસીહની સેવાથી આઘી થયને લગન કરે છે.


ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે.


પણ જો કોય વિશ્વાસી ભાઈ કે બાયના પરિવારમાં રંડાયેલી હોય, તો એણે પોતાનુ ભરણ-પોષણ કરવુ અને મંડળી ઉપર એનો બોજો નાખવો નય, જેથી મંડળી ખાલી નિરાધાર રંડાયેલીઓની જ કાળજી રાખે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ