Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:24 - કોલી નવો કરાર

24 હું તને ફરીથી કવ છું કે, મંડળીમાં વડવાઓને ગમાડવા હાટુ ઉતાવળ નો કરતો કેમ કે, કેટલા લોકો ખુલે આમ પાપ કરે છે, એટલે બધાય લોકોને પેલાથી જ ખબર પડી જાય છે કે, આ ગુનેગાર છે, પણ કેટલાક લોકોના પાપ વાહેથી ખબર પડે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:24
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ સિમોને જોયું કે ગમાડેલા ચેલાઓના હાથ રાખવાથી પવિત્ર આત્મા દેવામાં આવે છે, તો એની પાહે રૂપીયા લયને કીધું કે,


કેટલાક લોકો કય હકે છે, “પણ જો મારું ખોટુ પરમેશ્વરની હાસાયને પરગટ કરે છે અને એને હજી વધારે મહિમા મળે છે, તો ઈ કેવી રીતે મારો ન્યાય કરી હકે છે, અને મને એક પાપીની રીતે અપરાધી ઠરાવી હકે છે?”


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ