Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:20 - કોલી નવો કરાર

20 જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:20
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ વાત એફેસસ શહેરમાં રેનારા બધાય યહુદી અને બિનયહુદી લોકો પણ જાણી ગયા, અને ઈ બધાય ઉપર બીક રય ગય, અને પરભુ ઈસુના નામની મહિમા થય.


અને આખીય મંડળીના વિશ્વાસી લોકો અને આ ઘટના વિષે જેઓએ હાંભળ્યું હતું, ઈ બધાય બીય ગયા.


આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા.


કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,


અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો.


તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


ક્રીતના લોકો વિષે આ વાત આજેય હાસી છે, ઈ હાટુ તેઓને ખરી સેતાવણી આપીને ધમકાવ, જેથી તેઓ પરભુ ઈસુની વિષે હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરી હકે.


ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ