Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:16 - કોલી નવો કરાર

16 પણ જો કોય વિશ્વાસી ભાઈ કે બાયના પરિવારમાં રંડાયેલી હોય, તો એણે પોતાનુ ભરણ-પોષણ કરવુ અને મંડળી ઉપર એનો બોજો નાખવો નય, જેથી મંડળી ખાલી નિરાધાર રંડાયેલીઓની જ કાળજી રાખે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:16
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.


જઈ કોય રંડાયેલ બાય 60 વરહથી વધારે ઉમરની હોય, અને ઈ પોતાના ધણી પ્રત્યે વિશ્વાસુ રય હોય. તો તુ એને રંડાયેલ બાયુની યાદીમાં ઉમેરી હકછો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ