Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:14 - કોલી નવો કરાર

14 ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

આપડે એક-બીજાનો ન્યાય કરવાનું બંધ કરી. એને બદલે એવો નિર્ણય કરી કે, આપડે આપડા વિશ્વાસી ભાઈને ઠોકરરૂપ થાયી નય, અને ઈ પાપમાં પડે એવુ કોય કામ કરી નય.


પણ જે હું કવ છું, ઈ જ કરતો રેય, જેથી હું એવો મોકો નો આપું, જે બીજા ગમાડેલા ચેલાઓ પોતાના અભિમાની વાતોથી આપડી જેવા થાવાનો દાવો કરે છે.


હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે.


તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.


પણ જુવાન રંડાયેલી બાયુના નામ યાદીમાં લખવા નય, કેમ કે, જઈ તેઓને લગન કરવાની ઈચ્છા થાય તઈ તેઓ મસીહની સેવાથી આઘી થયને લગન કરે છે.


બધાય ગુલામો પોતપોતાના માલીકને માન આપે, જેથી બીજા લોકો પરમેશ્વરની અને આપડા શિક્ષણની નિંદા કરે નય.


અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.


તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ