Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 2:11 - કોલી નવો કરાર

11 જઈ માણસો વિશ્વાસીઓને શીખવાડી રયા હોય, તઈ બાયુને શાંતિ રાખીને અને પુરી આધિનતાથી શીખવુ જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 2:11
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.


હે બાયડીઓ તમને પોતાના ધણીને આધીન થાવુ જોયી કેમ કે, પરભુની વાહે હાલવાવાળા લોકોની હાટુ ઈજ હારુ છે.


પણ બીજાઓની હાટુ ભલાયનુ કામ કરવુ જોયી કેમ કે, પરમેશ્વરના ભજન કરવા વાળ્યુ બાયુને એવુ જ કરવુ હારું છે.


અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.


તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ