Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:5 - કોલી નવો કરાર

5 કેમ કે, તમે બધાય અંજવાળાના અને દિવસના દીકરા છો, આપડે રાતથી કા અંધારાથી સબંધ રાખતા નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:5
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


જ્યાં હુધી અજવાળું તમારી હારે છે, અજવાળા ઉપર વિશ્વાસ કરો જેથી તમે અજવાળાના બાળકો બની હકો,” ઈ વાત કયને ઈસુ ન્યાંથી વયો ગયો, અને એનાથી ઈ હતાય ગયો.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,


તો પણ જે આજ્ઞા હું તમને લખું છું ઈ નવી આજ્ઞા છે કેમ કે, ઈસુ આ આજ્ઞા પરમાણે હાસાયથી જીવ્યા, અને તમે પણ જીવો છો કેમ કે, અંધારું મટતું જાય છે અને હાસાયનું અજવાળુ સમકવા લાગ્યું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ