26 બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને મસીહના પ્રેમમાં સલામ કરો.
જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ.
આયના બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કરે છે, તમારે પણ એક-બીજાને સલામ કરવી જોયી તમે એક-બીજાને પ્રેમ કરો છો.