Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:8 - કોલી નવો કરાર

8 ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:8
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”


જે મારો નકાર કર છે, અને મારી વાતોનો સ્વીકાર કરતો નથી એનો ન્યાય કરનારો એક જ છે, હા અને જે વચન મે કીધા છે, ઈજ છેલ્લા દિવસે એનો ન્યાય કરશે.


હે નિંદા કરનારાઓ, ધ્યાનથી હાંભળો, અને આશ્ચર્ય અનુભવો અને મરી જાવ કેમ કે, હું તમારા વખતમાં કાક એવુ કામ કરય કે, જો કોય તમને ઈ કામના વિષે કેય, તો તમે કોય દિવસ માનશો જ નય.”


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે.


જો ઈ બીજીવાર લગન નથી કરતી તો મારા વિસારોમા વધારે રાજી છે, અને મને લાગે છે કે, પરમેશ્વરનો આત્મા મને દોરવણી આપે છે.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા.


અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.


આ દાખલા વિષે જાણયા પછી પણ પરમેશ્વરથી નો બીનારા લોકો એવી રીતે પાપ કરે છે અને એવુ કેય છે કે, એણે સપનુ જોયું છે ઈ પોતાના દેહનો ઉપયોગ પાપ કરવા હાટુ કરે છે. બધાય પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે અને સ્વર્ગીય જીવોનુ અપમાન કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ