Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:2 - કોલી નવો કરાર

2 કેમ કે, તમે જાણો છો કે, જે શિક્ષણ અમે તમને આપ્યુ છે, આ ઈ જ છે જે પરભુ ઈસુએ કીધું કે, અમે તમને બતાવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:2
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


નિયમ વગરના લોકો હાટુ નિયમ વગરના માણસ જેવો થ્યો, પરમેશ્વરનાં નિયમ વગર નય પણ મસીહનાં નિયમને આધીન છું.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


પરમેશ્વરની ઈચ્છા આ છે કે, તમે પવિત્ર બનો અને છીનાળવા નો કરો.


જઈ અમે તમારી હારે રેતા હતાં, તઈ પણ અમે તમને કીધા કરતાં હતાં કે, જો કોય માણસ કામ કરવા નો માગે, તો એને ખાવાનું પણ નો ખાવું જોયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ