Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:4 - કોલી નવો કરાર

4 તમારી ન્યા રેતી વખતે અમે તમારીથી આ કીધા કરતાં હતાં કે, આપડે સતાવણી સહન કરવી પડશે, અને એવુ જ થયુ છે, અને તમે જાણો પણ છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:4
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.


પછી પાઉલ અને સિલાસ આમ્ફીપોલીસ અને આપલોનિયાના શહેરોમાં થયને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યા, જ્યાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યા હતી.


પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


આ વાતો તમને યાદ હશે કેમ કે, જઈ હું તમારી હારે હતો તઈ તમને આ બધીય વાતો કરયા કરતો હતો.


જઈ અમે તમારી હારે રેતા હતાં, તઈ પણ અમે તમને કીધા કરતાં હતાં કે, જો કોય માણસ કામ કરવા નો માગે, તો એને ખાવાનું પણ નો ખાવું જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ