1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:1 - કોલી નવો કરાર1 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતે પણ જાણો છો કે, અમારે તમારી ન્યા આવવાનું લાભદાયક રયુ. အခန်းကိုကြည့်ပါ။ |
પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.