Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 5:6 - કોલી નવો કરાર

6 ઈ હાટુ તમે પોતાને પરમેશ્વર હામે નમ્ર કરો, જે રક્ષણ કરવામા સામર્થી છે, જેથી ખરા વખતે ઈ તમને વધારે માન આપે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 5:6
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરે છે, એને ઉસો કરવામાં આયશે.


એણે રાજ કરનારાઓનો રાજ્યાસનથી અધિકાર લય લીધો છે, અને એણે ભોળા લોકોને માન આપ્યુ છે.


“જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરાહે.”


હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


તો આપડે પરભુને ખીજવયી છયી અને આપડે પરભુથી વધારે બળવાન નથી.


મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે.


હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.


પરભુની હામે ભોળા બનો, તો ઈ તમને માન આપશે.


ઈ હાટુ કે, પરમેશ્વરની આધીન થય જાવ, અને શેતાન તમારાથી કામો કરાવવા માગે છે, એને ના પાડી દયો, તો ઈ તમારી પાહેથી ભાગીને નીકળી જાહે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે આગમભાખીયાઓને પરભુના નામે વાતો કરી કે, એને દુખ ઉઠાવવું અને ધીરજ ધરવાનો એક નમુનો હમજો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ