Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 4:9 - કોલી નવો કરાર

9 તમારી વસે જે મસીહ મુસાફર આવે છે એને ખાવાની અને રેવાની જગ્યા આપો, અને આવું કાય પણ ફરયાદ વગર કરયા કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 4:9
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરનાં લોકોને જે કાય જરૂરી હોય, એમા તેઓની મદદ કરો, મેમાનનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લાં રાખો.


ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.


દરેક માણસે જેવું પોતાના હૃદયમાં નક્કી કરયુ હોય એમ જ દાન આપવું, પરાણે નય એમ જ ફરજીયાત નય કેમ કે, પરમેશ્વર ખુશીથી આપનારને ગમાડે છે.


બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


પણ ઈ મેમાનોને આવકાર કરનારો, બીજાની ભલાયના કામની ઈચ્છામા પ્રેમ રાખનારો, ઈ પોતાના મન ઉપર સંયમ રાખનારો, વિશ્વાસુ, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોયી.


પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


અજાણ્યા મેમાનોને માન આપવાનું નય ભુલતા, કેમ કે એવું કરવા દ્વારા કેટલાક લોકોએ અજાણતા જ સ્વર્ગદુતોને મેમાનોની જેમ માન આપ્યુ હતું.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ