Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 5:8 - કોલી નવો કરાર

8 પવિત્ર આત્મા, ઈસુની જળદીક્ષા, અને એનુ લોહી, આ ત્રણેય એક જ વાત ઉપર સાક્ષી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 5:8
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.


કેમ કે, ઘણાય બધાય એની વિરુધ ખોટી સાક્ષી આપી રયા હતાં, પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં હતી.


હું બાપના તરફથી તમારી હાટુ એક મદદગાર મોકલીશ, ઈ ઈજ આત્મા છે જે બાપના તરફથી આવે છે અને જે હાસાય પરગટ કરે છે, જઈ ઈ મારી વિષે બતાયશે.


પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.


અને બીજી જાતિના લોકોનું ઈ બદલાણ ઈ વાતોથી સહમત થાય છે; જેના વિષે આગમભાખીયાઓએ પવિત્રશાસ્ત્રમાં બોવ પેલા લખ્યું હતું.


પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા.


કેમ કે જે લોકોએ એકવાર પરમેશ્વરની હાસાયને જાણી છે અને સ્વર્ગથી વરદાનને પ્રાપ્ત કરયા અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


જઈ આપડે માણસોની સાક્ષી માની લેય છે, તો પરમેશ્વરની સાક્ષી તો એના કરતાં મોટી છે, અને પરમેશ્વરની સાક્ષી આ છે કે, એણે પોતાના દીકરાની વિષે સાક્ષી આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ