Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 1:5 - કોલી નવો કરાર

5 જે સંદેશો અમે ઈસુ પાહેથી હાંભળ્યો છે, અને તમને હંભળાવી છયી, ઈ આ છે કે, પરમેશ્વર અંજવાળાની જેમ છે (હારો અને પવિત્ર) અને એનામા કાય પણ ભૂડું નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 1:5
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”


એનામા જીવન હતું, અને જીવન માણસોનું અંજવાળું હતું.


આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”


કેમ કે, જે મેં પરભુ પાહેથી શિક્ષણ મેળવ્યું હતું ઈ મેં તમને પણ આપી દીધુ, એટલે કે, જે રાતે પરભુ ઈસુને દગાથી પકડાવામાં આવો હતો,


ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.


કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.


જે સંદેશો તમે પેલાથી જ હાંભળો છે, ઈ આજ છે કે, આપડે એક-બીજા ઉપર પ્રેમ રાખી.


ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.


હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ