1 કરિંથીઓને પત્ર 9:9 - કોલી નવો કરાર9 કેમ કે, મુસાના શાસ્ત્રમાં લખ્યું છે કે, “જે ઢાંઢાઓ કુવળ ફેરવવા હાટુ અનાજને ખુદે છે, તે ઢાંઢાઓના મોઢાં ઉપર સિક્લા નો બાધવા જોયી,” શું તમને લાગે છે કે, ઈ ખાલી ઢાંઢાના વિષે જ પરમેશ્વર સીંતા કરે છે? အခန်းကိုကြည့်ပါ။ |