Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 9:22 - કોલી નવો કરાર

22 જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 9:22
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.


પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો.


કેમ કે, એકને વિશ્વાસ છે કે, જે કાય પણ ખાવુ હારું છે, પણ જે માણસ વિશ્વાસમા નબળો છે, ઈ ખાલી શાક-બકાલું જ ખાય છે.


હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે.


આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે.


અરે બાય, તું તારા ધણીનો તારણ કરય કે નય, ઈ તું કય રીતે જાણી હકે? અરે માણસ, તું તારી બાયડીને કય રીતે બસાવય, ઈ તું કય રીતે જાણી હકે?


આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.


એનો અરથ આ છે કે, હું લોકોની આજ્ઞા પાલન કરવા હાટુ બધાયેલો નથી ખાલી એટલા હાટુ કે, તેઓ મને સુકવણી કરે છે, તો પણ હું કોય પણ નો ચાકર બની ગયો છું જેથી હું વધારેમાં વધારે લોકોને મસીહ ઉપર વિશ્વાસ કરવા હાટુ લાવી હકુ.


આ બધુય હું હારા હમાસારની હાટુ કરું છું; જેથી એના આશીર્વાદનો સહભાગી થાવ.


જઈ કોય નબળા હોય છે તો હું પણ એની હારે નબળાય અનુભવું છું, અને જય કોય પાપમાં જીવન જીવે છે તો મને એના પ્રત્યે ગુસ્સો થાય છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ