5 જો કે સ્વર્ગમાં કે, પૃથ્વી ઉપર કેવાતા ઈશ્વરો ઘણાય છે,
ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”
જઈ તમે પરમેશ્વરને નોતા જાણતા, ઈ વખતે તમે એના ચાકર હતા, જે ખરેખર પરમેશ્વર જ નથી.
માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.