40 જો ઈ બીજીવાર લગન નથી કરતી તો મારા વિસારોમા વધારે રાજી છે, અને મને લાગે છે કે, પરમેશ્વરનો આત્મા મને દોરવણી આપે છે.
હવે જે બાબતો વિષે તમે મારા ઉપર લખ્યું છે ઈ વિષે માણસ બાયને નો અડે તો હારૂ.
હું તમારી પોતાની ભલાય હાટુ કવ છું અને તમને મુશ્કેલીમાં મુકવા હાટુ નય, પણ ઈ હાટુ કે, જેમ લાયક છે, જેથી તમે એક મનના થયને પરભુની સેવામાં લાગેલા રયો.
પણ જે હું આ કવ છું ઈ આજ્ઞા નથી પણ છૂટ છે
હવે હું રંડાયેલીઓને અને વાંઢાંઓને કવ છું કે, મારી જેમ લગન કરયા વગરના રેય તો તેઓના હાટુ ઈ હારું છે.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
હું આ કવ છું, કેમ કે તમે જીવ માંગી રયા છો કે, મસીહ મારામાં બોલે છે, જઈ મસીહ તમને સુધારે છે, તો ઈ તમારી હાટુ નબળા નથી, પણ તમારામાં સામર્થ્ય છે.
આ બાબતમાં હું સલાહ આપુ છું; જે તમને ફાયદો થાહે, કેમ કે, એક વરહ અગાવ તમે ખાલી જે કામ કરવાની શરૂઆત કરી હતી એટલી જ નય પણ ઈ કરવાની તમારી ધગજ હોતેન હતી.
ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે.