Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 7:39 - કોલી નવો કરાર

39 જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 7:39
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેના લગન થય ગયા છે, એને હું નય, પણ પરભુ ઈસુ આજ્ઞા આપે છે કે, બાયડી પોતાના ધણીથી જુદી નો પડે.


જઈ અવિશ્વાસી ધણી કા બાયડી છુટાછેડા લેવા માગતા હોય, તો વિશ્વાસીને પવણેલા રેવાની જરૂર નથી. જો શક્ય હોય તો, પોતાના અવિશ્વાસી ધણી કા બાયડીની હારે લગન કરેલા રેવું કેમ કે, પરમેશ્વરે આપણને શાંતિથી રેવા હાટુ કીધું છે.


ઈ હાટુ જે પોતાની દીકરીના લગન કરે છે, એનો નિર્ણય પણ હાસો છે અને જે એના લગન નો કરાવાવનું પાકું કરે છે, ઈ હજી વધારે હારૂ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ