1 કરિંથીઓને પત્ર 7:37 - કોલી નવો કરાર37 પણ જો આ માણસે પોતાના હ્રદયમાં પોતાની ઈચ્છા પરમાણે ઈ દઢ ફેસલો કરી લીધો હોય કે, એની દીકરી હાટુ લગન નો કરાવવા ઈ હારું છે, અને કોય પણ એને લગન કરવા હાટુ મજબુર નથી કરતો, તો એની પાહે પોતાની ઈચ્છા પરમાણે લગન નય કરાવવાનો અધિકાર છે, અને ઈ પરમેશ્વરની નજરમાં હજી વધારે હારું કામ કરે છે. အခန်းကိုကြည့်ပါ။ |
હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.