1 કરિંથીઓને પત્ર 7:33 - કોલી નવો કરાર33 જે લગન કરેલા છે, ઈ જગતની વાતોની સીંતા કરે છે. ઈ પોતાની બાયડીને રાજી કરવા માગે છે. အခန်းကိုကြည့်ပါ။ |
એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.