24 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.
ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.
દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.