1 કરિંથીઓને પત્ર 7:15 - કોલી નવો કરાર15 જઈ અવિશ્વાસી ધણી કા બાયડી છુટાછેડા લેવા માગતા હોય, તો વિશ્વાસીને પવણેલા રેવાની જરૂર નથી. જો શક્ય હોય તો, પોતાના અવિશ્વાસી ધણી કા બાયડીની હારે લગન કરેલા રેવું કેમ કે, પરમેશ્વરે આપણને શાંતિથી રેવા હાટુ કીધું છે. အခန်းကိုကြည့်ပါ။ |