1 કરિંથીઓને પત્ર 7:12 - કોલી નવો કરાર12 હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય. အခန်းကိုကြည့်ပါ။ |