1 કરિંથીઓને પત્ર 6:12 - કોલી નવો કરાર12 તમે કય હકો છો, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે કેમ કે, હું એક વિશ્વાસી છું, પણ બધી વસ્તુઓ તો લાભની નથી, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે પણ હું કોય પણ વસ્તુનો દાસ બનય નય, အခန်းကိုကြည့်ပါ။ |
જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.