6 તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.
એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
ઈ ખમીર જેવું છે, જેને કોય બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.
જે લોકો આવી વાતો કરે છે તેઓની દ્વારા મુરખ નો બનો, “ખરાબ સંગત હારી નીતિને બગાડી નાખે છે,”
તો ઈ હાટુ કોય પણ માણસે માણસોની વિષે અભિમાન નો કરવુ, કેમ કે પરમેશ્વરે તમને બધુય આપેલું છે.
તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.
એવું શિક્ષણ જે હાસુ નથી આવી રીતે ફેલાય રયુ છે જેમ કે, ઈ કેવત કેય છે, થોડુંક ખમીર બાંધેલા બધાય લોટને ખમીરવાળું કરી નાખે છે.
તેઓનો શબ્દ ફેલાય જાહે અને છેલ્લે ઈ લોકોના વિશ્વાસને નાશ કરી દેહે જે એને હાંભળે છે. એનામાંથી બે હુમનાયસ અને ફિલેતસ છે.
પણ અત્યારે તમે પોતાની અભિમાની યોજનાઓ ઉપર અભિમાન કરો છો આવા બધાય અભિમાનો ખરાબ છે.