Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 5:12 - કોલી નવો કરાર

12 કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો જોયી? જેવો વિશ્વાસી મંડળીના છે તેનો ન્યાય તમે કરો છો કે નય?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 5:12
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “તમને તો પરમેશ્વરનાં રાજ્યના ભેદની હમજ આપેલી છે, પણ જે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં એની હાટુ બધી વાતો દાખલાઓમાં કેવામાં આવી છે.”


પણ ઈસુએ એને કીધું કે, “હે માણસ, કોયે મને તમારા બાધણા વિષે ન્યાય કરનારો ઠરાવ્યો નથી જે લોકોની મિલકત વિષે છે!”


ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.”


અવિશ્વાસી હારે વાત કરવા હાટુ મળવાવાળા અવસરને હારી રીતે ઉપયોગ કરો, અને તેઓની હારે બુદ્ધિથી વહેવાર કરો.


જેથી અવિશ્વાસી લોકો તમારો વ્યવહાર જોયને તમને માન આપે, અને તમને પોતાની જરૂરિયાતો હાટુ કોયની ઉપર ભરોસો નો રાખવો પડે.


અને મંડળીને છોડીને બીજા લોકોમા પણ એનુ માન હોવું જોયી, જેથી લોકો એને ખરાબ કયને બદનામ કરી હકે નય અને નતો ઈ શેતાનની જાળ મા ફસાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ