Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:3 - કોલી નવો કરાર

3 મારી હાટુ, હું સિન્તામાં નથી કે, બીજા લોકો કેય છે કે, હું ન્યાયી છું કા નથી. ન્યા હુધી કે, હું ઈ નથી. પોતાનો જાતની હાટુ, મને પરવા નથી પણ હું તમારી દ્વારા કા કોય પણ માણસના વિસારો દ્વારા ન્યાયી કરવામાં આવે છે. હું પોતે પણ ન્યાયી નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:3
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.


તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.


પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.


વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે.


કેમ કે મારી બુદ્ધિ મને કોય વાતમાં ગુનેગાર નથી ઠરાવતો, પણ એનાથી હું ગુનેગાર નથી ઠરાવતા કેમ કે, મારો ન્યાય કરવાવાળો પરભુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ