1 કરિંથીઓને પત્ર 3:2 - કોલી નવો કરાર2 ઈ વખતે મે તમને પરમેશ્વરનાં સંદેશનું ખાલી શિક્ષણ જ શિખવાડયું કેમ કે, જેમ એક માણસ બાળકોને પીવડાવવા હાટુ દૂધ આપે છે. એવી જ રીતે મે પરમેશ્વરનાં વચનની ઊંડી હાસાયોને નથી શિખવાડી, જે એક ભારે ખોરાકની જેમ છે કેમ કે, તમે એની હાટુ તૈયાર હતા નય. အခန်းကိုကြည့်ပါ။ |