Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 3:17 - કોલી નવો કરાર

17 જો કોય પરમેશ્વરનાં મંદિરનો નાશ કરે તો ઈ પણ પરમેશ્વર દ્વારા નાશ કરી નાખવામાં આયશે કેમ કે, પરમેશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે પોતે જ ઈ મંદિર છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 3:17
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ