1 કરિંથીઓને પત્ર 2:16 - કોલી નવો કરાર16 આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયાઓએ શાસ્ત્રમાં લખ્યું છે કે, “કોય પણ ઈ નથી જાણી હકતા કે, પરભુના મનમાં શું છે. કોય પરમેશ્વરને શિક્ષણ આપી હકતું નથી.” પણ આપડે વિશ્વાસી હમજી છયી કે, મસીહના મનમાં શું છે. အခန်းကိုကြည့်ပါ။ |