Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 16:4 - કોલી નવો કરાર

4 જો મારે હોતેન જાવાનું લાયક લાગે તો તેઓ મારી હારે આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 16:4
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ અત્યારે તો હું સંતોની સેવામાં યરુશાલેમ શહેર જાવ છું


પછી, જઈ હું ન્યા પુગું તો હું ઈ લોકોને મોક્લય, જેને તમે વિશ્વાસી માણસોની જેમ ગમાડયા હતા કે, તેઓ દાન યરુશાલેમ શહેરમાં લયને જાય. હું એની હારે એક પત્ર પણ મોકલી દેય કે ન્યાના વિશ્વાસીઓથી એની ઓળખાણ કરાવી હકુ.


મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લેય. કારણ કે, હું મકદોનિયામાં થયને ન્યાંથી જાવાનો છું.


એટલું જ નથી, પણ ઈ મંડળીના લોકો દ્વારા ગમાડવામાં આવ્યા છે કે, આ દાનની સેવા હાટુ આપડી હારે મુસાફરી કરે અને જે દાન ભેગુ કરીને યરુશાલેમના વિશ્વાસીઓને દેવાની સેવા ઈ હાટુ કરે છે કે, પરભુની મહિમા અને આ પરગટ કરવા હાટુ કે, આપડે એની મદદ કરવા હાટુ રાજી છયી.


પોતાની આ ઉદારતા અને લોકોની સેવા કરવામાં તેઓની ભાગીદારી અપનાવવામાં તેઓએ અમને આગ્રહથી વિનવણી કરી;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ