Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 16:12 - કોલી નવો કરાર

12 અને સાથી વિશ્વાસી ભાઈ આપોલસને મેં બોવ પ્રોત્સાહિત કરયો છે કે, બીજા વિશ્વાસીઓની હારે જે તમને મળવા આવ્યા હતા, પણ એણે આ વખતે જાવાની કાય પણ ઈચ્છા નોતી, જઈ તક મળશે તઈ આવી જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 16:12
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ હેરોદીયા હાટુ એક અવસર આવ્યો તઈ હેરોદ રાજા પોતાના જનમનો દિવસ મનાવવા હાટુ એક દાવત આપી. એણે પોતાના મોટા અધિકારીઓ, સેનાપતિઓ, અને ગાલીલ જિલ્લાના બધાયથી ખાસ લોકોને આમંત્રિત કરયા.


પણ સીલાસે અંત્યોખ શહેરમાં રેવાનું નકકી કરયુ, પણ યહુદા એકલો જ યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.


ઈ વખતે આપોલસ નામનો એક યહુદી માણસ હતો, જેનો જનમ એલેકઝાંન્ડ્રિયા શહેરમાં થયો હતો, જે વિધવાન માણસ હતો અને શાસ્ત્રની આજ્ઞા રાખનારો હતો, ઈ એફેસસ શહેરમાં આવ્યો હતો.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”


હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”


પાઉલ, આપોલસ, પિતર (કેફા), જગત, જીવન, મરણ, વર્તમાન કે, ભવિષ્યની વાતો; ઈ બધુય તમારુ જ છે;


આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું.


ઝેનાસ યહુદી નિયમના શિક્ષક અને આપોલસ પોતાની મુસાફરી હાટુ નીકળે, તો તેઓની મદદ હાટુ જે કાય પણ તુ કરી હક, ઈ કરજે. નક્કી રાખજે કે, તેઓને પોતાની મુસાફરી હાટુ જે કાય પણ જરૂર હોય, ઈ તેઓની પાહે હોય.


તો પણ, આપડા તારનાર પરમેશ્વરે આપડી ઉપર દયા અને પ્રેમ દેખાડયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ