Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:55 - કોલી નવો કરાર

55 હે મરણ, તારો જય ક્યાં છે? હે મરણ, તારો ડંખ ક્યાં છે?” આ રીતેથી, શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પૂરુ થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:55
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એણે નરકમાં ઘણીય બધીય પીડા ભોગવતા છેટેથી પોતાની આંખો ઉસી કરીને ઈબ્રાહિમની પાહે લાજરસને જોયો.


કેમ કે, તુ મને અધોલોકમાં પડેલો નય રેવા દેય, અને પોતાના પવિત્ર માણસના દેહને નય હડવા દેય.


એણે પુછયું કે, “હે પરભુ તુ કોણ છે?” એણે જવાબ દીધો કે, “હું ઈસુ છું, જેને તુ સતાવ છો.


તોય પણ આદમથી લયને મુસા હુધી ઈ બધાય ઉપર મોત આવ્યુ. આદમના પાપે બધાય લોકોને પરભાવિત કરયા બરાબર ઈ એવી જ રીતે જે મસીહે કરયુ, ઈ પછી આવ્યો, ઈ પણ બધાય લોકોને પરભાવિત કરે છે.


મોતનો ડંખ પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ છે.


એને વીંછીની જેમ પુછડુ અને ડંખ હતાં, એને પોતાની પુછડીના ડંખથી પાચ મયના હુધી લોકોને નુકશાન આપવાની તાકાત હતી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ