Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:53 - કોલી નવો કરાર

53 કેમ કે, આપડુ આ દેહ જે સરળતાથી મરી જાય છે અને હડી જાય છે, એને એક દેહમાં બદલાય જાવું જોઈએ જે કોયદી મરતુ નથી અને કોયદી હડી જાતુ નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:53
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ પરમેશ્વરની મહિમાને બદલે, નાશવંત માણસ, અને પંખીઓ, અને સ્યાર પગવાળા પશુઓ, અને પેટે હાલનારા જીવ જનાવરોને મૂર્તિમાં બનાવીને એનુ ભજન કરયુ.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


અને એણે તમને એક નવા માણસ બનાવ્યા છે. આ નવા માણસને પરમેશ્વરની હરખા થાવા હાટુ બનાવવામાં આવ્યા છે, એટલે એને ખરેખર ન્યાયી અને પવિત્ર થાવા હાટુ બનાવ્યા છે.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ