40 અને જેવી રીતેથી પૃથ્વી ઉપર જુદા પરકારના દેહ છે, એમ જ સ્વર્ગમાં પણ છે, પણ સ્વર્ગીય દેહમાં એક એવો વૈભવ હોય છે, અને પૃથ્વીના દેહમાં એકબીજા પરકારનો વૈભવ હોય છે.
સુરજનો તેજ અલગ પરકારનું હોય છે, જઈ સાંદાનું તેજ પણ અલગ પરકારનું હોય છે, એમ જ સમકતા તારાઓનો તેજ પણ જુદો હોય છે, કેમ કે, એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદુ હોય છે.