Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:39 - કોલી નવો કરાર

39 અને જગતમાં બધાય અલગ અલગ જીવતા પશુઓનું માસ પણ એક હરખુ નથી. માણસોનું માસ જાનવરોના માસની જેમ નથી. પક્ષીઓનું માસ પણ માછલીઓના માસથી જુદુ હોય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:39
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે.


અને જેવી રીતેથી પૃથ્વી ઉપર જુદા પરકારના દેહ છે, એમ જ સ્વર્ગમાં પણ છે, પણ સ્વર્ગીય દેહમાં એક એવો વૈભવ હોય છે, અને પૃથ્વીના દેહમાં એકબીજા પરકારનો વૈભવ હોય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ