38 પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે.
અને જે કાય પણ તું વાવ છો, એની વૃદ્ધિ પછીથી થાય છે, પછી ઈ ભલે ઘઉંનો દાણા હોય કે, બીજા કોયનો, ઈ તો ખાલી બીજ છે. ઈ છોડવો હશે નય.
અને જગતમાં બધાય અલગ અલગ જીવતા પશુઓનું માસ પણ એક હરખુ નથી. માણસોનું માસ જાનવરોના માસની જેમ નથી. પક્ષીઓનું માસ પણ માછલીઓના માસથી જુદુ હોય છે.
ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે.