Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:35 - કોલી નવો કરાર

35 અને કોય પૂછે છે કે, મરેલાને કેવી રીતે પાછા જીવતા કરાહે? અને તેઓ કેવો દેહ મેળવશે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:35
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

નિકોદેમસે કીધું કે, કોય પણ એની માંની અંદર ઘરીને બીજીવાર જનમ લય હકતો નથી.


નિકોદેમસે એને જવાબ આપતા કીધું કે, “આ વાતો કેમ થય હકે.”


તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”


તમારામાંથી કદાસ કોક કેહે કે, “જો એમ જ હોય, તો પરમેશ્વર માણસનો વાક કેવી રીતે કાઢી હકે? કેમ કે, પરમેશ્વરની ઈચ્છાને કોણ રોકી હકે?”


જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ