1 કરિંથીઓને પત્ર 15:29 - કોલી નવો કરાર29 જો મરેલાને પાછો જીવતો કરવામાં આવતો નથી, તો મરેલા હાટુ જળદીક્ષા લેનારા થોડાક લોકોના રીવાજનો શું અરથ છે? જો મરેલા લોકોને પાછા જીવતા થાવાનું નથી, તો તેઓ બધાય તેઓના હાટુ હજી પણ જળદીક્ષા હુકામ પામે છે? အခန်းကိုကြည့်ပါ။ |