Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:28 - કોલી નવો કરાર

28 પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:28
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે.


હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.


કામો ઘણાય પરકારના છે પણ પરમેશ્વર એકનો એક જ છે જે બધીય બાબતોમાં બધાય લોકોમાં કામ કરે છે.


જો મરેલાને પાછો જીવતો કરવામાં આવતો નથી, તો મરેલા હાટુ જળદીક્ષા લેનારા થોડાક લોકોના રીવાજનો શું અરથ છે? જો મરેલા લોકોને પાછા જીવતા થાવાનું નથી, તો તેઓ બધાય તેઓના હાટુ હજી પણ જળદીક્ષા હુકામ પામે છે?


તમે મસીહનાં છો; અને મસીહ પરમેશ્વરનાં છે.


મંડળી મસીહનો દેહ છે, એને મસીહ દ્વારા પરિપૂર્ણ અને પુરૂ બનાવવામાં આવ્યું છે, જે દરેક જગ્યાએ બધી વસ્તુઓને પોતાની જાતે ભરી દેય છે.


જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ