Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:14 - કોલી નવો કરાર

14 અને જો મસીહને મડદા માંથી ઉઠાવ્યો નથી, તો જે સંદેશાનો પરચાર આપડે કરીએ છયી અને મસીહમાં તમારો વિશ્વાસ કરવો પણ નકામો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:14
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


પણ જો મરેલામાંથી જીવતુ ઉઠવાનું નો હોત તો પરમેશ્વરે મસીહને પણ જીવતો ઉઠયો નો હોત.


અને જો મસીહ મરણમાંથી જીવતો નથી ઉઠયો, તો તમારો વિશ્વાસ કરવો નકામો છે, અને તમે હજી પણ પાપની તાકાતને આધીન છો.


પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.


પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.


જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


પણ હે મૂરખ માણસ, તુ ખરેખર આ નથી ઈચ્છતો કે, હું તને આ સાબિત કરું કે, ભલા કામો કરયા વગર વિશ્વાસ નકામો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ