8 અને યુધ્ધમાં, જો રણશિંગડાનો સોખો અવાજ કા સુર નો હંભળાય તો સિપાય લડાય હાટુ તૈયાર થય હકતા નથી.
જો કે, સંગીતના બધાય સાધનનોમાથી એક હરખો સુર વગડે તો પછી વાંહળી કે તબુરો વગડે છે, એની કોયને કેમ ખબર પડે?