7 જો કે, સંગીતના બધાય સાધનનોમાથી એક હરખો સુર વગડે તો પછી વાંહળી કે તબુરો વગડે છે, એની કોયને કેમ ખબર પડે?
અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય,
તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય,
જો કે, હું માણસોની અને સ્વર્ગદુતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ હોય નય, તો પછી રણકાર કરનારા પિત્તળ કા ઝણકાર કરનારા ઝાંઝરી જેવો હું છું.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી.
અને યુધ્ધમાં, જો રણશિંગડાનો સોખો અવાજ કા સુર નો હંભળાય તો સિપાય લડાય હાટુ તૈયાર થય હકતા નથી.